Sunday, January 1, 2012

પાવલી કમની કમી નથી

કેટલાક લોકો ખરેખર પાવલી કમ હોય છે. તાજેતરમાં એક માનુનીએ મને બીટા વર્ઝન અને ડાયનેમિક વર્ઝનનો ભેદ સમજાવ્યો. જ્યારે મેં એમને કટાક્ષમાં કહ્યું કે ખરેખર મને તો આ ખબર જ નહોતી ત્યારે તેમણે ગર્વપૂર્વક મારો આભાર માન્યો. પાવલી કમની કમી નથી આ શહેરમાં.....- અજ્ઞાનીને થયેલો અનુભવ

No comments: